સાબરકાંઠા.જિલ્લાના ઇલોલ ગામે અવાવરું પાણીની ટાકીમાં બે નિલગાયો અચાનક આવી ખાબકી હતી....... - At This Time

સાબરકાંઠા.જિલ્લાના ઇલોલ ગામે અવાવરું પાણીની ટાકીમાં બે નિલગાયો અચાનક આવી ખાબકી હતી…….


સાબરકાંઠા....

સાબરકાંઠા.જિલ્લાના ઇલોલ ગામે અવાવરું પાણીની ટાકીમાં બે નિલગાયો અચાનક આવી ખાબકી હતી.......
ગામના સ્વરાજ જીવદયા સમિતિના વણજારાવાસના નવયુવાકો દ્વારા jcb મંગાઈ રેક્યું કરી બંને નીલ ગયોનો બહાર કઢાઈ.હતી
બે નિલ ગાયો નો જીવદયા સમિતિએ જીવ બચવાયો હતો
જીવદયા પ્રેમીઓ અચાનક ઘટના સ્થળે પહોંચી જતા.નિલ ગયો નો આબાદ બચાવ થયો હતો.......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.