બોટાદમાં 125 મિલકતોમાં ફાયર NOC નથી
બોટાદમાં 125 મિલકતોમાં ફાયર NOC નથી
બોટાદમાં અંદાજે ૧૨૫ જેટલી મિલકર્તાને ફાયર વિભાગદ્વારા ફાયરના સાધનો લગાવી ફાયર NOC મેળવી લેવાની નોટિસો આપાવામાં આવી છે.બોટાદ ફાયર વિભાગ દુર્ઘટનાને પહોંચી વળવા માટે ૧૨૦૦૦ લીટરની કેપેસીટી વાળા ૨ વોટર બાઉઝર,૨૨૦૦ લીટરની કેપેસીટી વાળું ૧ મીની ફાયર ટેન્ડર,૨ ફાયર બુલેટ,૧ ઇમર્જન્સી રેસ્ક્યુ વ્હીકલ,૧ રેસ્ક્યુ બોટ,૧ રેસ્ક્યુ વાન સહિતના સંસાધનો સાથે ૧ ફાયર ઓફિસર,૧ ફાયર વાયરલેસ ઓફિસર,૫ ડ્રાઈવર,૧૫ ફાયરમેન અને સ્વિમર સહિત વિવિધ વર્ગના કુલ ૨૫ ની ટીમ સાથે બોટાદ જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન પણ બની રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.