જિલ્લા આરોગ્ય શાખા,બોટાદની ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ( રજીસ્ટ્રેશન અને નિયમન)એક્ટ ૨૦૨૧ની બેઠક મળી - At This Time

જિલ્લા આરોગ્ય શાખા,બોટાદની ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ( રજીસ્ટ્રેશન અને નિયમન)એક્ટ ૨૦૨૧ની બેઠક મળી


જિલ્લા આરોગ્ય શાખા,બોટાદની ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ( રજીસ્ટ્રેશન અને નિયમન)એક્ટ ૨૦૨૧ની બેઠક મળી

જિલ્લા આરોગ્ય શાખા,બોટાદની ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ(રજીસ્ટ્રેશન અને નિયમન)એક્ટ ૨૦૨૧ની પ્રથમ બેઠક મળી હતી.તેમાં કાયદા અંતર્ગત બોટાદ જિલ્લા તળેની આરોગ્યને લગતી તમામ સેવાઓ આપતી સંસ્થાઓ જેવી કે ક્લિનીક,નર્સીંગ હોમ,મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને આયુર્વૈદિક, હોમીયોપેથિક અને એલોપેથિક સહિતની પદ્ધતિથી સારવાર આપતી તમામ સંસ્થાઓએ રજીસ્ટ્રેશન મેળવવુ ફરજીયાત છે.હાલમાં ૫૦ કરતા વધારે પથારીની સંખ્યા ધરાવતી હોસ્પિટલો એ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન મેળવવા અરજી કરવા જિલ્લા રજીસ્ટ્રીંગ ઓથોરીટી વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.