કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડો. તુષારભાઈ ચૌધરી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસનો ખીલતો ચહેરો બની પૂરજોશમાં પ્રચારની શરૂઆતના શ્રી ગણેશ કરી ચૂક્યા છે
આજરોજ હિંમતનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડો. તુષારભાઈ ચૌધરી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસનો ખીલતો ચહેરો બની પૂરજોશમાં પ્રચારની શરૂઆતના શ્રી ગણેશ કરી ચૂક્યા છે ત્યારે ભાજપ પક્ષમો પણ વાદવિવાદો ની વણઝાર વચ્ચે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડો તુષાર ચૌધરીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવેલ સાબરકાંઠા માં ભાજપ દ્વારા કાર્યકરોને જ પોલીસ દ્વારા ધમકાઉ મુદ્દે ડોક્ટર તુષાર ચૌધરી નું નિવેદન ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો સાબરકાંઠા જિલ્લાના બુટલેગરો થી પ્રચાર ચાલી રહ્યો હોય તેવા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરેલ તથા સરકારી તંત્રનું ભારતીય જનતા પાર્ટી કરી રહી છે બેવફા ઉપયોગ લોકસભાની જનતા આનો જવાબ ભાજપને આ વખતે આપશે એવું જણાવેલ તથા હિંમતનગર ખાતે તુષાર ચૌધરીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.