કચ્છના કંડલામાં કેમિકલ ફેક્ટરી માં પાંચ કામદારોના મોત - At This Time

કચ્છના કંડલામાં કેમિકલ ફેક્ટરી માં પાંચ કામદારોના મોત


કંડલામાં કેમિકલ ફેક્ટરીમાં 5 કામદારોના મોત

ઇમામી કંપનીમાં ગંભીર બનાવ બન્યો

કેમિકલ ટેન્ક સાફ કરતી વખતે ઘૂંઘરામનના લીધે બનાવ બન્યો

પાંચ મૃતદેહોને પીએમ અર્થે રામબાગ હોસ્પિટલ ખસેડાયા

મૃતકોમાં ચાર પરપ્રાંતિય તો એક પાટણ જિલ્લાથી

મોતનું સચોટ કારણ જાણવા અધિકારી કંપનીમાં પહોંચ્યા


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image