બોટાદ સતવારા સમાજ દ્વારા યોજાયો સન્માન સમારોહ તેમજ સંસ્કૃતિ કાર્યક્રમ - At This Time

બોટાદ સતવારા સમાજ દ્વારા યોજાયો સન્માન સમારોહ તેમજ સંસ્કૃતિ કાર્યક્રમ


કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમ થઈ શકેલ નહિ બોટાદ સતવારા સમાજ દ્રારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતી વધે અને અભ્યાસ કરતા બાળકોમાં શિક્ષણ વિષયક રૂચી ઉત્પન થાય અને સતત પ્રગતી કરતા થાય તેવા શુભ હેતુથી છેલ્લા 40 વર્ષોથી દર વર્ષે બાળકોની પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ચાલુ વર્ષે સને 2021-2022 ના શૈક્ષણિક સત્રમાં ઉતીર્ણ થયેલ ધોરણ 1 થી 12 અને કોલેજ તથા અન્ય તમામ ફેકલ્ટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓની તેજસ્વીતાને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ બોટાદ ના નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયો જેમાં ખીચો ખીચ ટાઉન હોલ ભરાણો સતવારા સમાજના વિવિધ ક્ષેત્રે પોતાની આગવી કલા ધરાવનાર કલાકારો તથા વિદ્યાર્થીઓ દ્રારા કલા રજુ કરી સાંસ્કૃતીક કાર્યક્રમના સથવારે ના આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image