મોડાસા આર્ટસ કોલેજ નો પ્રવેશોત્સવ યોજાયો - At This Time

મોડાસા આર્ટસ કોલેજ નો પ્રવેશોત્સવ યોજાયો


મોડાસા ધી. મ. લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલીત શ્રી કૃષ્ણ ઓ.એમ આર્ટ્સ કોલેજ નો બી. એ સેમ-1 નો પ્રવેશોત્સવ મંડળ ના ઉપપ્રમુખ અને આર્ટ્સ કોલેજ ના પ્રભારી મંત્રી મહેન્દ્રભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. દિપકભાઈ જોષી પ્રાસંગિક પ્રવચન મો કોલેજ ની માહીતી સાથે હાજર રહેલ વિદ્યાર્થીઓ ને આવકાર સાથે અભિનંદન આપ્યા હતા. કોલેજ ના પ્રોફેસર ડો. દિપકભાઈ મહેતા એ દરેક વિષય ના અધ્યાપકો નો પરિચય આપી માહિતગાર કર્યા હતા. સાથે હોમસાયાન્સ ના પ્રોફેસર ડૉ. પિયુષભાઈ સિંગે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર ઊપર નવી શિક્ષણનીતિ ની માહીતી સાથે અભ્યાસ નું ટાઇમ ટેબલ ની માહીતી આપી હતી કાર્યક્રમ મો ઓ.એસ જયેશભાઈ પટેલ વહીવટી કર્મચારીઓ ની માહીતી આપી હતી. આભારવિધિ ડૉ.અશોકભાઈ પટેલે કરી હતી.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ ભાવનાબેન સાવલિયાએ કર્યુ હતું 

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.