ઉના નજીક વૃક્ષ રોડ પર પડતા પાંચ ગામનો વાહન વ્યવહાર ઠપ્પ ત્રણ ગામડામાં વિજળી પણ થઇ ગુલ
ઉના નજીક વૃક્ષ રોડ પર પડતા પાંચ ગામનો વાહન વ્યવહાર ઠપ્પ ત્રણ ગામડામાં વિજળી પણ થઇ ગુલ
ઉનાના ગરાળ ગામે જતાં રોડ પર ભારે પવનના કારણે અચાનક એક વડલાનું મહાકાય વૃક્ષ ધરાશાઈ થઈ જતાં પાંચ ગામનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. અને આજુબાજુના ત્રણ ગામોને વિજ પુરવઠો ગુલ થઇ ગયેલ હતો.
ગરાળ ગામના રસ્તાની સાઈડમાં ઉભેલું એક વિશાળ વૃક્ષ રાત્રીના સમયે ભારે પવનના કારણે અચાનક ધરાશાઈ થતાં રસ્તા પરથી પસાર થતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. વૃક્ષ ધરાશાઈ થયેની ઘટના બનતા વિજ પોલ ઉપરથી વાયર પણ તૂટી જમીન પર પડ્યા હતા. આ બનાવની જાણ પીજીવિસીએલને કરતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયેલ. અને ગરાળ સહીત આજુ બાજુના ત્રણ હતો. હાલ પવિત્ર શ્રાવણ માસના
સાતમ આઠમ તહેવારો નિમિત્તે લોકો ગરાળ નજીક આવેલ શીતળા માતાજીના મંદિરે દર્શનાર્થે જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અને પાચ ગામોના લોકોને ૫ કી.મી. દૂર ફરીને જવું પડેલ હતું. જોકે ગામોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયોવૃક્ષ ધરાશાઈની ઘટના રાત્રીના બનેલ હોવાથી આ વિસ્તારના ગ્રામજનો થયેલ હતો.
રાત્રિનાં અંધારામાં રહ્યાં હતાં. જેન કારણે મચ્છરના ત્રાસથી ત્રાહિમા પોકારી ઉઠ્યા હતા. અને કલાકો સુધ વૃક્ષ રસ્તા પર પડેલ હતું. અને સવા આ ધરાશાઈ વૃક્ષને રસ્તા પર થી દ કરવામાં આવતા વાહન વ્યવહાર સરૂ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.