ધુળેટીના દિવસે 108ની સેવામાં વધારો શા માટે કરવામાં આવ્યો??? - At This Time

ધુળેટીના દિવસે 108ની સેવામાં વધારો શા માટે કરવામાં આવ્યો???


ધૂળેટીના દિવસે અકસ્માત અને મારામારીમાં ઇજાના બનાવોના વધુ કેસ આવે છે

હોળી અને ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવાનો લાભ લોકો લેતા હોવાથી 108 સતત દોડતી રહે છે. જોકે ચાલુ વર્ષે ઇમરજન્સી સેવા 108ના તારણ મુજબ હોળી પર્વમાં કામગીરીમાં 10 ટકાનો વઘારો નોંઘા હતો. જ્યારે ધૂળેટી પર્વના દિવસે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 20 ટકાનો વધારો રહેશે. જોકે સામાન્ય દિવસોમાં ઇમરજન્સી સેવાના90 કેસ નોંધાતા હોય છે. જેની સામે હોળીના દિવસે100 જ્યારે ધુળેટીના દિવસે 110 કેસ નોંધાશે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.