એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૩૦મી જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં નિર્વાણ દિન/શહિદ દિને કતલખાના/મીટ શોપ/પોલ્ટ્રી શોપ અને ચીકન શોપ બંધ રાખવા કરાઈ રજૂઆત
એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૩૦મી જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં નિર્વાણ દિન/શહિદ દિને કતલખાના/મીટ શોપ/પોલ્ટ્રી શોપ અને ચીકન શોપ બંધ રાખવા કરાઈ રજૂઆત
રાજકોટ એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૩૦મી જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં નિર્વાણ દિન/શહિદ દિને કતલખાના/મીટ શોપ/પોલ્ટ્રી શોપ અને ચીકન શોપ બંધ રાખવા કરાઈ રજૂઆત એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણી દિન/શહિદ દિન ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪ નાં રોજ રાજયના કતલખાના / મીટ શોપ / પોલ્ટ્રી શોપ અને ચીકન શોપ બંધ રાખવા રાજ્યનાં મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે. ૩૦મી જાન્યુઆરી એટલે અહિંસાના પૂજારી અને મસીહા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે, જે શહિદ દિન તરીકે પણ મનાવવામાં આવે છે. આ પવિત્ર રાષ્ટ્રીય દિન નિમિત્તે રાજયના તમામ કતલખાના તથા મીટ શોપ, પોલ્ટી શોપ, ચીકન શોપ વગેરે બંધ રાખવામાં આવે તો રાષ્ટ્રપિતાને સાચી અંજિલ આપી ગણાશે એ માટે એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.