કોટડા ગામની સીમ ખાતે ખેતરમાં વાવેતરને નુકસાન કરી ફરિયાદીને મન ફાવે તેમ ગાળો દઈ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ. - At This Time

કોટડા ગામની સીમ ખાતે ખેતરમાં વાવેતરને નુકસાન કરી ફરિયાદીને મન ફાવે તેમ ગાળો દઈ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ.


કોટડા ગામની સીમ ખાતે ખેતરમાં વાવેતરને નુકસાન કરી ફરિયાદીને મન ફાવે તેમ ગાળો દઈ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ.

તમારા ઢોર ખેતરમાથી બહાર કાઢી લો કહેતા ઢોર બહાર નીકળશે નહીં તારાથી થાય તે કરી લેજે તેમ કહી મન ફાવે જેમફાવે તેમ ગાળો બોલતા હતા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના કોટડા ગામની સિમ ખાતે ખેતરમાં વાવેતરને નુકસાન કરી ફરિયાદીને મન ફાવે તેમ ગાળો દઈ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ. અલ્પેશભાઇ વીરગામા રહે કોટડા ધંધુકા. તારીખ 28/09/2023ના રોજ બપોરના આશરે અઢી વાગે કોટડા ગામની સીમમાં પડાણા જવાના માર્ગ ઉપર આવેલ 15 વીઘાનું કપાસના વાવેતર કરેલ હતું જેથી ખેતરે આંટો મારવા ગયેલ હતા ત્યારે છ સાત ઢોર તથા ભેંશો ચરતી હતી ત્યાં બીજા ત્રણ માણસો કૌશલભાઈ ખેંગારભાઇ મેવાડા ,અનિલભાઈ મહેશભાઇ મેવાડા, અમિતભાઈ મહેશભાઇ મેવાડા હાજર હતા ત્યારે તેમણે કહેલ કે તમારા ઢોરને બહાર કાઢી લો આ કપાસમાં નુકસાન કરે છે પીએન આ ત્રણે વ્યક્તિમાથી કોઈએ ઢોર બહાર કાઢેલ નહીં અને આ ત્રણ લોકો અલ્પેશભાઇને બાથબથી કરી લાકડીથી મારવા ગયેલ પરંતુ લાકડી મરેલ નહિ તે વખતે ત્યથી ભરતભાઇ મેવાડા ,રાજુભાઇ મેવાડા , હરેશભાઈ મેવાડા ત્યથી નીકળતા હોય ત્યાં આવેલ અને તેમના ભત્રીજા જોડે જપાજપી કરવા લાગેલા ને ગાળો બોલતા હતા કે તમારા ખેતરમાં જ અમારા ઢોર ચરવવના છે. તમારાથી થાય તે કરી લેજો તેમ બોલતા હતા તેથી અલ્પેશભાઇને બંને ભત્રીજા બીકના માર્યા ત્યથી નીકળી ગયેલ હતા . તેથી કપાસના વાવેતર વાળા ખેતરમાં રૂપિયા ૨૦૦૦૦નું નુકશાન કરેલ હોય તેમને સમજાવવા જતાં જપાજપી કરી ગાળો બોલેલ હોય તમામની વિરુદ્ધ ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાયો .

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.