રાજકોટમાં બેટી બચાવો, બેટી પઢાવો સહિતના પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા
16 વિદેશી સહિત દેશભરના 160 પતંગવીરોએ ભાગ લીધો
પતંગવીરો દ્વારા ઉડાડવામાં આવેલ પતંગોમાં સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો, કોબ્રા, રિંગ કાઈટ, આઈ લવ રાજકોટ સહિતના સંદેશાત્મક પતંગો અને મેક્સિકોથી આવેલા પતંગબાજની 25 મીટર લાંબી અને 18 મીટર પહોળી ડ્રેગન કાઇટ અને હૈદરાબાદથી આવેલા 19 વર્ષીય આકાશની 15 કિલોની રેઈનબો સ્પિનર સહિતના પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.