ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચીમાધવરાય ભગવાન ના મંદિરે એ અન્નકોટ ઉત્સવ ઉજવાયો .
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી. સરસ્વતી નદી કિનારે બિરાજમાન. માધવરાય ભગવાન ના મંદિરે એ અન્નકોટ ઉત્સવ ઉજવાયો વર્ષો પછી સરસ્વતી નદીમાં પાણી હોવા ને કારણે મંદિરના ઉપરના ચોકમાંઅન્નકોટ ઉત્સવ ઉજવાયો હતો આજરોજ સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાંચી ખાતે માધવરાય ભગવાન ના મંદિરે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે ગીર સોમનાથ પ્રાચી તથા આજુબાજુ ગામના તથા દેશ વિદેશથી યાત્રિકો ભક્તોજણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી માધવરાય મંદિર ના ટ્રસ્ટી આજા બાપા તેમજ માધવરાય મંદિર ના મહંત શ્રી રિશી બાપુ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી રાજવીરસિંહ ઝાલા . ધટીયા પ્રાચીના સક્રિય કાર્યકર ભાજપ ના ધર્મેન્દ્ર પરમાર સહિત તેમજ સ્થાનિક આગેવાનો હાજરી આપી હતી
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી..9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.