મહિસાગરમાતાના મંદિરે અને પ્રાકૃતિક સ્વરૂપ નદીમા ધ્વજારોહણકરાયું
ખાનપુર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના આધ્યાત્મિક સ્થાન જળદેવી (મહિસાગર) માતાના મંદિરે અને પ્રાકૃતિક સ્વરૂપ નદીમા ધ્વજારોહણ કરવામાં આવ્યું.જેમા આદિવાસી સમાજ મંડળ પ્રમુખ વિ.જે.ડામોર, બાકોર જીલ્લા પંચાયત સદસ્ય ભાથીભાઇ ડામોર, સામાજિક કાર્યકરો વિક્રમભાઈ માલિવાડ, કનુભાઈ મછાર, વિક્રમભાઈ મછાર,કાળુભાઇ ડામોર સરપંચ,છત્રાભાઇ મેડા સરપંચ, બાબુભાઇ કટારા તાલુકા પંચાયત સદસ્ય અને આદિવાસી સમાજ જોડાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.