114-વેપારીઓ પાસેથી 11.17 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતુ મ્યુ.કોર્પોરેશન - At This Time

114-વેપારીઓ પાસેથી 11.17 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતુ મ્યુ.કોર્પોરેશન


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-2021 અન્વયે ગત તા.3/6ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.3/6ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 114 આસામીઓ પાસેથી 11.17 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.31400/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના જામનગર રોડ, એમ..જિ.રોડપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 42 આસામીઓ પાસેથી3.03 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 9850/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ હતો.તથા વેસ્ટ ઝોનનાવાવડીરોડ, રામ પાર્ક રોડપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 45 આસામીઓ પાસેથી 5.04 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ।1950/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ.જયારે ઈસ્ટ ઝોનનાકુવાડવા રોડ, કોઠારિયા રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 27આસામીઓ પાસેથી 3.1કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ।600/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્પેનેરશકટર/ સેનેટરી સબ ઇન્પેહીવટકટર દ્રારા કરવામાં આવેલ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.