વેરાવળ આદિત્ય હોસ્પિટલના ડોકટરો દ્વારા ૨૨ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ અપાઇ
વેરાવળ આદિત્ય હોસ્પિટલના ડોકટરો દ્વારા ૨૨ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ અપાઇ
ગીર-સોમનાથ તા. -૧૨, ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના આદિત્ય બિરલા હોસ્પિટલના ડોકટર દ્વારા જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર દીપક પરમારના માર્ગદર્શન હેઠળ ટીબીના ૨૨ દર્દીને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી અને વેરાવળ તાલુકા ટીબી સ્ટાફ હાજર રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.