મહીસાગર જિલ્લામાં દુધ ની ધારા સમાન સફેદ પથ્થરો ની કાળા બજારી ... - At This Time

મહીસાગર જિલ્લામાં દુધ ની ધારા સમાન સફેદ પથ્થરો ની કાળા બજારી …


મહિસાગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ના અવાર નવાર કિસ્સાઓ આવતા હોય છે

ગામતળ અને ગૌચર જમીનમાં તો ખોદકામ કરી જ દીધા પણ આ સર્વે નંબર ની માલિકી ની જમીન માં ટીપી પોઈન્ટ નાખી ને બેફામ ધંધો કરી ને લાખો રૂપિયાની કમાણી કરનાર ખનીજ માફીયાઓ ..

શું ખરેખર આ ધંધો પરમિશન થી ચાલી રહ્યો છે કે પછી કય ડર વિના સીધો જ ચલાવે છે તે જોવું રહ્યું..

તંત્ર પણ બાજ નજરે જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હોય તેવું લોક મુખે ચર્ચાઓ જોવા મળી...

જીલ્લાના બધાં જ તાલુકાઓમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થય રહી છે ત્યારે આ ચોરી કોના નજર અંદાજ સામે કરવામો આવી રહી છે તેનાં માટે જવાબદાર કોણ રાજકીય પક્ષો કે સરકારી તંત્ર કે પછી ખનીજ માફીયાઓ કે પછી આમ જનતા

શું ખરેખર જિલ્લા ની આવી જ દુર્દશા થતી રહેશે કે પછી આમ જનતા તેનો બોજ ક્યાં સુધી વેઠી રહેશે તે જોવું રહ્યું...

આ વિશે વધું ઉડી તપાસ કરી ને વધું માહીતી ટૂંક સમયમાં જ આપ સમક્ષ રજુ કરીશું..

રીપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.