રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટર લગાવ્યા-કેપ્રી, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિનિ સ્કર્ટ પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં - At This Time

રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટર લગાવ્યા-કેપ્રી, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિનિ સ્કર્ટ પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં


સનાતન ધર્મ રક્ષક સમિતિના આગેવાનોએ રાજકોટમાં 100થી વધુ મંદિરમાં પોસ્ટર લગાવ્યા

સનાતન ધર્મ રક્ષક સમિતિના આગેવાનોએ રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટર લગાવ્યા છે કે મંદિરની ગરિમા જળવાઇ રહે તે માટે ટૂંકા, ફાટેલા કપડાં પહેરી પ્રવેશ કરવો નહીં. પોસ્ટરમાં એમ પણ લખ્યું છે કે, કોઇ પણ સ્ત્રી કે પુરુષોએ કેપ્રી, બરમુડા, સ્લીવલેસ કપડાં, ફાટેલા જીન્સ, મિનિ સ્કર્ટ પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.