આજરોજ પ્રા.આ.કેન્દ્ર- ભીમનાથના પોલારપુર ગામમાં " વિશ્વ વસ્તી દિવસ"ની ઉજવણી - At This Time

આજરોજ પ્રા.આ.કેન્દ્ર- ભીમનાથના પોલારપુર ગામમાં ” વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણી


આજરોજ પ્રા.આ.કેન્દ્ર- ભીમનાથના પોલારપુર ગામમાં " વિશ્વ વસ્તી દિવસ"ની ઉજવણી માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતરની થીમ અંતર્ગત લઘુ શિબિર યોજવામાં આવી. જેમાં કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ, યોગ્ય સગર્ભાવસ્થા અંતરના ફાયદાઓ, વાહકજન્ય રોગ, ઝાડા નિયંત્રણ પખવાડિયા, હેન્ડવોશ, ઓ.આર. એસ બનાવવાની રીત વિશે ગ્રામજનોને વિસ્તૃતમાં માહિતી, ફિહેવ રિટાબેન, સીએચઓ હર્ષદભાઈ મેકવાન અને સુપરવાઇઝર બ્રિજેશ ભાઈ ચાવડા, દ્વારા આપવામાં આવી. આ તમામ કામગીરી મેડીકલ ઓફીસર ડો. નિખિલ સોલંકી માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.