આગામી તા.૨/૨/૨૫ થી તા.૩/૨/૨૫ સુધી કમોસમી માવઠાની હવામાન ખાતા તરફથી આગાહી હોય અને ડુંગળી ત્થા મગફળી ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતરતા હોય તેથી પ્લાસ્ટીક સાથે લાવી પોતાનો માલ ઢાંકીને સુરક્ષીત રાખવાનો રહેશે.માવઠાથી પલળે નહીં અને નુકશાન થાય નહીં તેની ખાસ ખેડૂતભાઇઓ ને તકેદારી લેવી

આ પ્રકારના તમામ સમાચાર માટેે