વડનગર માં નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત કોલેજ ત્રણ રસ્તા પરરોડ સફાઈ કરી - At This Time

વડનગર માં નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત કોલેજ ત્રણ રસ્તા પરરોડ સફાઈ કરી

વડનગર માં નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત કોલેજ ત્રણ રસ્તા પરરોડ સફાઈ કરી

નિર્મળ ગુજરાત ૨.૦ સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજ તા.૧૫/૦૬/૨૦૨૪ ને શનિવારના રોજ ચીફ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ તથા સેનેટરી ઇન્સપેકટરશ્રીના સુપરવિઝન હેઠળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ત્રણ રસ્તા રોડ શાક માર્કેટ, એ. પી. એમ. સી.રોડની સફાઈ હાથ ધરવામાં આવી

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.