રાજકોટ થી જામનગર – દ્વારકા હાઈવે પર જતાં તમામ વાહન ચાલકોને નમ્ર વિનંતી કે હૉળી સુધી કાળજીપૂર્વક તમારું વાહન ચલાવજો
રાજકોટ થી જામનગર - દ્વારકા હાઇવે પર જતાં તમામ વાહન ચાલકોને નમ્ર વિનંતી કે હોળી સુધી કાળજીપૂર્વક તમારું વાહન ચલાવજો : દ્વારકામાં હોળી પર્વે યોજાનારી ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પગપાળા જઈ રહેલા શ્રધ્ધાળુઓ આપણા વાહનનો ભોગ ન બને તે જોજો..સૌને જય દ્વારકાધીશ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
