વી. પી, વૈષ્ણવે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાને બદલે શૉ-રૂમ ખડકવાનું કામ ચાલું કર્યું - At This Time

વી. પી, વૈષ્ણવે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાને બદલે શૉ-રૂમ ખડકવાનું કામ ચાલું કર્યું


ગેરકાયદે બાંધકામ દૂર નથી કર્યું અને ‘સ્કેચર્સ શૉ-રૂમ’નાં પાટિયાં લાગી ગયા
વેલજીભાઈ પોપટભાઈ વૈષ્ણવએ સ્થાનિક ધારાસભ્યને કહી પૂર્વ કમિશનરને ટેસ્ટર અડાડ્યુંઃ આદેશ છૂટ્યાં કે, ‘વી. પી. વૈષ્ણવને ખોટું કરવા દો, હેરાન ન કરો
યાજ્ઞિક રોડ-ભીલવાસનાં ખૂણે આવેલી વી. પી. વૈષ્ણવની પ્રોપર્ટીમાં ભરપૂર ગેરકાયદે બાંધકામઃ RMCને આપેલાં સોગંદનામામાં અનેક ભેદભરમ
સોગંદનામું RMCની પ્રોપર્ટી ગણાય છતાં RTIનાં જવાબમાં RMCએ કહ્યું કે, ‘વી. પી. વૈષ્ણવ તેની નકલ કોઈને આપવાની ના કહે છે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.