જસદણ ના અને હાલ રાજકોટ સ્થિત જાણીતા પ્રખર કથાકાર શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા નો આજે જન્મદિવસ..બ્રિજેશ વેગડા જ્યેન્દ્રભાઈ તેરૈયાને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે….
જસદણ તાલુકાના અજમેર ગામના વતની અને વર્ષો સુધી જસદણ શહેર માં રહીને કર્મભુમી બનાવી અને જસદણ શહેર માં રહી ને કથાઓથી ખ્યાતિ પામનાર જ્યેન્દ્રભાઈ હાલ રાજકોટ શહેર માં રહીને સારા એવા કથાકાર ક્ષેત્રમાં ખુબ મોટી ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેમજ કથા જગતમાં ડંકો વગાડી દીધો છે જોકે હાલ તો તેઓ ભાગવત કથા થી લઈ રામાયણ.શીવપુરાણ સહિત ની કથાઓ પર સારી પકડ ધરાવી રહ્યા છે જેમના લીધે તેઓ સૌરાષ્ટ્ર માં ખુબ મોટી ખ્યાતિ મેળવી છે તેમજ ગંગા કાંઠે હોય કે હરિદ્વાર ના આંગણે હોય કે પછી રામેશ્વર ઋષિકેસ ના સીમડાઓ સર કરી કથાઓ સુંદર ગાઈ રહ્યા છે જેઓ મૂળ અજમેર બાદ જસદણ હાલ રાજકોટ માં રહીને કથાકાર તરીકે ઉભરી રહ્યા છે. તેરૈયા પરીવાર અને રાજગોર બ્રાહ્મણ સમાજ ના ઘરેણાં સમાન તેમજ રાજગોર પરિવારના ગૌરવ કહી શકાય તેવી ખ્યાતિ મેળવી છે હાલ તેઓ પર સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે તેમજ યજમાન પરિવારો તેમજ રાજગોર પરિવાર જાણીતા કથાકાર શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ના જન્મ દિવસની પર શુભકામના ની વર્ષા વરસી રહી છે મોં.9033439997 પર જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.બ્રિજેશ વેગડા મોટાદડવા દ્વારા...
9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે
