જુનાગઢ માં સેવાભાવી સંસ્થા દ્વારા 220 લીટર વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું.
શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જુનાગઢ
દ્વારા આયોજીત તા.૧૯|૦૫|૨૦૨૪ ને રવિવાર નાં રોજ આઝાદ ચોક - જુનાગઢ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આકરા તાપમાં તમામ નાગરીકોને ઠંડક મળે એ હેતુથી વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
*આ છાશ વિતરણ નું ઉદ્ઘાટન જુનાગઢ નાં સામાજીક આગેવાનો નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ફુલ ઠંડી છાશ નો લાભ 1440 નાગરિકોએ લીઘો હતો.
આ છાશ વિતરણ નાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જેમાં જુનાગઢ નાં મહિલા પી.એસ.આઈ શ્રી જે.પી.વરીયા મેડમ, N.S.P. ગૃપ - જુનાગઢ નાં પ્રમુખ શ્રી ચંદુભાઈ લોઢીયા, દાતાર સેવક શ્રી બટુકબાપુ, અગ્રણી વેપારી શ્રી લલીતભાઈ ઘોળકીયા, સમાજ સેવક શ્રી ઓનલી ઈન્ડિયન વનમેન આર્મી, શિક્ષણવીદ શ્રી મેહુલભાઈ પરમાર, પ્રતિકભાઈ મિશ્રાણી, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, રમણીકભાઈ ચલ્લા, વિજયભાઈ વાળા, જયશ્રીબેન ગાલોરીયા, પ્રવિણાબેન વાઘેલા, ઈન્દુબેન ખાણઘર, નીલાબેન ભટ્ટ, રમીલાબેન ઘુચલા, મિતલબેન રાડા, કિરણબેન ઉનડકટ, રોશનીબેન ઘુચલા, વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ છાશ વિતરણ નાં પ્રસંગે બહારગામ નાં નામી અનામી દાતાશ્રીઓ તેમજ જુનાગઢ નાં નામી અનામી દાતાશ્રીઓ નો પુરેપુરો આર્થિક સહકાર મળ્યો હતો.
*આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા સંસ્થા નાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલા એ જહેમત
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.