માંગરોળ માં પોલીસ પ્રશાસન દ્વારા થતી પ્રસંશનીય કામગીરી ને આવકારતા લોકો
માંગરોળ DYSP તેમજ
માંગરોળ બાહૉસ PSI સોલંકી મેડમ તેમજ તેમની પૉલીશ ટીમને માંગરોળના વેપારી વર્ગ તેમજ આમ આગેવાનોની
માંગરોળ માં ખુલીને કાર્યવાહી કરવાની
પ્રશંસા કરી રહ્યા છે.......
જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષ
તેમજ જિલ્લા ના
ડીએસપી ની સૂચના અને માર્ગદર્શન મુજબ
માંગરોળ ડીવાયએસપી તેમજ બાહોશ પીએસઆઇ સોલંકી મેડમ અને તેમની સાથે રહેલ માંગરોળ પોલીસ ડીપાર્ટમેન્ટ કર્મચારી
માંગરોળમાં સતત પેટ્રોલિંગ અને જીણવટ ભરિ માહિતી એકઠી કરી
સતત કોમ્બિંગ કરી રહ્યા છે અને રોજ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે
ત્યારે નસાયુક્ત ગુનેગારો પણ પોતાની રીતે કહીને કંઈ રસ્તો શોધી લે છે ત્યારે...
માંગરોળ PSI તેમજ તેમની ટીમ દ્વારા...
નાનામાં નાની માહિતી લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે....
હવે માંગરોળમાં નશો કરવા વાળા ની ખેર નથી....
ડ્રગ્સ વેચાણ કરતા ઈસમો ઉપર માંગરોળ પોલીસ સખ્ત માં સખ્ત કાયદેસર કાર્યવાહી કરી તપાસ કરી રહી છે
એવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે....
તેમજ માંગરોળમાં અલગ અલગ પ્રકારના નશાઓ કેવી રીતે અને ક્યાં ક્યાં ચાલે છે. તેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરી છે
આ તપાસ દરમિયાન અન્ય નશાઓ પણ સામે આવેલ છે.... . જેમાં ખાનગીમાં હુકાબાર ચલાવતા ઈસમો પોલીસના હાથ માં આવેલ છે.. જેના ઉપર પોલીસ એ કાયદેસર કાર્યાવહી હાથ ધરેલ છે... અને આવા બધા ધંધા પાછળ બીજું ખોટું શું ચાલી રહ્યું છે તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે
આવી જ રીતે ઝીણવટ ભરી તપાસ કરી અલગ અલગ નસાના બંધાણીઓ મારફતે આવા લોકોને પકડી પાડી ખુલ્લા કરવા પોલીસ પણ કમર કસી રહી છે
અને રોજ નવા નવા
નશા ના બંધાણીઓ કે વેચના રાઓ ઉપર કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ....
માંગરોળમાં ડ્રગ્સ /ગાંજો /ચરસ/મેડિકલ સીરફ/
કે અન્ય નશાકારક પદાર્થો વેચાણ કરતા હોવાના સમાચારો
માંગરોળ પોલીસ દ્વારા એકઠા કરવામાં આવી રહ્યા છે
જ્યારે બીજી તરફ માંગરોળ વેચનારાઓ અને પીનારા ઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે...
અને એટલા માટે જ હવે લોકોએ પણ જાગૃતતા દાખવી જરૂરી છે અને આવા ચાલતા ગોરખ ધંધાની પોલીસ સુધી ખાનગી માહિતી આપવા પણ અચકાવવું જોઈએ નહીં
લોકોની નજરમાં આવતા ગુનેગારો ની માહિતી આપવા જાગૃતતા રાખવી અતિ જરૂરી છે.........
અને આ બધી માહિતી પોલીસ અને બાહૉસ અધીકારી સુધી પહોંચતા ગુનાઓ પણ ઘટશે
સુદીપ ગઢીયા માંગરોળ
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.