નગરપાલિકા તરફથી મળેલું બ્રાન્ડ એમ્બેસડર તરીકેનું સન્માન......... - At This Time

નગરપાલિકા તરફથી મળેલું બ્રાન્ડ એમ્બેસડર તરીકેનું સન્માન………


નગરપાલિકા તરફથી મળેલું બ્રાન્ડ એમ્બેસડર તરીકેનું સન્માન.........
હિંમતનગર નગરપાલિકા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી અને સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે "સ્વચ્છ ભારત" મિશન અંતર્ગત "સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા" કાર્યક્રમ 2 જી ઓક્ટોબર, 24 ના રોજ નલિનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયો, જેમાં ઇલાબેન રાવલને સ્વચ્છતા પ્રત્યેના સમાજને પ્રેરણાદાયી ઉમદા સેવા કાર્ય માટે "બ્રાન્ડ એમ્બેસેડર " તરીકેનું સન્માનપત્ર સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, કલેક્ટર શ્રી ગઢવીજી, એમએલએ શ્રી વી. ડી ઝાલા, શ્રી વાસુદેવભાઈ રાવલ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ ભાટ અને કારોબારી અધ્યક્ષ સુશ્રી જીનલબેનના હસ્તે આપવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.