વિજાપુર તાલુકાના મંડાલી ગામે વૃક્ષારોપણ સ્મશાનમાં કરાયું - At This Time

વિજાપુર તાલુકાના મંડાલી ગામે વૃક્ષારોપણ સ્મશાનમાં કરાયું


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકામાં મંડાલી ગામમાં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા બી સી આઈ કાયેકમ કરવામાં આવે છે સ્મશાનમાં ગામ ના યુવક મંડળ દ્વારા થી વડ ઉમરો પીપળ જેવા છાયો આપે તેવા પ્રયત્નો પક્ષીઓ નું રહેઠાણ સ્વાન બને એવા લગભગ દરેક જાતના 60થી70 વૃક્ષારોપણ સ્મશાનમાં કરાયું અને ઉછેર કરવા ની માટે જવાબદારી સોંપી ગામ લોકો ના યુવક મંડળ ની કમિટી બનાવી ને ઉપાડી લીધી હતી

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.