બોટાદ બ્રહ્મ સમાજની વાડી ખાતે આશુતોષ એકેડમી દ્વારા ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયું - At This Time

બોટાદ બ્રહ્મ સમાજની વાડી ખાતે આશુતોષ એકેડમી દ્વારા ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયું


( હર્ષદ ચૌહાણ દ્વારા)
બોટાદ બ્રહ્મ સમાજની વાડી ખાતે આશુતોષ એકેડમી દ્વારા ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ ગુરુકુળના માધવસ્વામીજી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર, બોટાદ APMC માર્કેટિંગના ચેરમેન મનહરભાઈ માતરિયા, બોટાદ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા ઉપસ્થિત રહી ટ્રોફી તેમજ ઇનામ વિતરણ કરી વિજેતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.