રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં ઘાયલ દર્દીનો રૂ.28,000નો માલસામાન સગાને પરત કર્યો
રાજ્યભરમાં ઈમરજન્સીના સમયે લોકોને યોગ્ય સારવાર માટે 108 એમ્બ્યુલન્સ અવિરત કાર્યરત રહે છે. 108ની ટીમ ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે નૈતિક કામગીરી કરે છે. ત્યારે રાજકોટની 108ની ટીમ દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામા આવ્યુ છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં ઘાયલ દર્દીનો રૂ.28,000નો માલસામાન સગાને પરત કરી નૈતિક જવાબદારી નિભાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.