બાલાસર થી ધોળાવીરા નેશનલ હાઈવે 53 કિલોમીટર 36 કરોડ અને જાટાવાડા પાસે પુલિયો નું કામ ૧ કરોડ ૮૦ લાખ ના ખર્ચે ભૂમિ પૂજન કરવામાં આવ્યું - At This Time

બાલાસર થી ધોળાવીરા નેશનલ હાઈવે 53 કિલોમીટર 36 કરોડ અને જાટાવાડા પાસે પુલિયો નું કામ ૧ કરોડ ૮૦ લાખ ના ખર્ચે ભૂમિ પૂજન કરવામાં આવ્યું


રાપર તાલુકાના બાલાસર મધ્યે બાલાસર થી ધોળાવીરા નેશનલ હાઈવે 53 કિલોમીટર 36 કરોડ અને જાટાવાડા પાસે પુલિયો નું કામ ૧ કરોડ ૮૦ લાખ ના ખર્ચે ભૂમિ પૂજન આપણાં સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા અને રાપર વિધાનસભા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા નાં વરદ હસ્તે ભૂમિપૂજન કરવામા આવ્યુ આ પ્રસંગે પ.પૂ નરેન્દ્ર મહારાજ,કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વણવીર ભાઈ સોલંકી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જનકસિંહ જાડેજા,તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હમીરજી સોઢા,ઉપપ્રમુખશ્રી કાનાભાઈ ગોહિલ, રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશાભાઈ દયા, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મધિબેન ગોકળભાઈ વાવિયા, ભાજપ પ્રમુખશ્રી વાઘજીભાઈ છાંગા, જિલ્લા પંચાયત સદસ્ય રૂપેશભાઈ પટેલ, રાપર શહેર ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઇ સોની,atvt સદસ્ય શ્રી રાજભાઈ બારી, પુર્વ પ્રમુખ ભ. ન.પા. શ્રી અશોકસિંહ ઝાલા , પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, કેશૂભા વાઘેલા, ડોલરરાય ગોર, રામજીભાઇ ચાવડા, જયવિર સિહ વાઘેલા, મહેન્દ્ર સિંહ વાઘેલા, મહેન્દ્ર સિંહ જાડેજા,નારણભાઈ આહીર,જીલુભા સોઢા, વેલાભાઈ, રામજીભાઈ સોલંકી, લાલજીભાઈ કરોત્રાં, ભીખુભા સોઢા,જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પાલિકા નાં હોદેદારો, પદાધિકારીઓ,સરપંચો, ઉપ સરપંચો, રાજકીય અને સામાજિક, સહકારી ક્ષેત્રે નાં આગેવાનો સાથે બહોળી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા*
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.