લીંબડી બગોદરા હાઈવે પર પાણશીણા નજીક ટ્રીપલ અકસ્માત
લીંબડી બગોદરા હાઈવે પર પાણશીણા નજીક ટ્રીપલ અકસ્માત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા નજીક વહેલી સવારે આગળ જતા આઇસર ચાલે કે એકાએક બ્રેક મારતા પાછળથી આવી રહેલા અનાજ ભરેલા ટ્રક ધડક કે ભેર અથડાતા હતો જ્યારે પાછળ પણ આવી રહેલું અન્ય આઇસર ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા ડ્રાઇવર અને ગેલેન્ડરને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અકસ્માત ની જાણ જતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે
