**ઝાલોદ ન.પાલિકાની ચુંટણી સંદર્ભે કોગ્રેસ આગેવાનો દ્વારા વોર્ડ -દિઠ મિટીંગો યોજવામા આવી**
**ઝાલોદ ન.પાલિકાની ચુંટણી સંદર્ભે કોગ્રેસ આગેવાનો દ્વારા વોર્ડ દિઠ મિટીંગો યોજવામા આવી**
આજરોજ ઝાલોદ શહેર ખાતે આવનાર ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ઝાલોદ ખાતે વોર્ડ દિઠ વોર્ડ નંબર એક, બે અને ત્રણની મુલાકાત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી હર્ષદભાઈ નિનામાની અધ્યક્ષતામાં આગેવાન કાર્યકર્તાઓની મિટિંગ યોજાઈ હતી. જે મિટિંગમાં ઝાલોદ નગરપાલિકા પ્રભારી ઇસ્વરભાઈ પરમાર અને મોઇનઉદીન કાઝી, વોર્ડ નંબર એકના પ્રભારી રઘુભાઈ મછાર, અને ઝાલોદ શહેર પ્રમુખ મુકેશભાઈ વસૈયા, તેમજ ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી સહિત ત્રણે વોર્ડમાં આગેવાન કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા. જે મિટિંગ દરમ્યાન ત્રણે વોર્ડના નગરજનોએ કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને નસારી લીડ થી વિજેતા બનાવવાનું વચન આપ્યું હતું. અને ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો પરચમ લહેરાવવા મક્કમતા બતાવી હતી.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
