ગાંધીનગર દેશનું પ્રથમ ઈ વ્હીકલ પોલિસીવાળુ સિટી બન્યું
ગાંધીનગર મહાનગરપાલિકા દ્રારા ઇ વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલી ઇલેકટ્રીક વ્હીકલ પોલિસીને આજે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવશે. આ પોલીસીની મંજુરી બાદ ગાંધીનગર દેશનું પ્રથમ સિટી બનશે. હાલ ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ ઘણો ઓછો છે સરકાર તરફથી સબસિડી મળે છે અને પેટ્રોલ- ડિઝલના વધવાને કારણે ઇવીનો ઓછો ઉપયોગ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.