દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ પરમાર્થ સેવા મિશન ના ભરતભાઈ માગુંકીયા
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ પરમાર્થ સેવા મિશન ના ભરતભાઈ માગુંકીયા
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ સુરત સ્થિત શ્રેષ્ટિ શ્રી ભરતભાઈ માગુંકીયા પરમાર્થ ટીમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થા ના સૂત્રધાર ભરતભાઈ માગુંકિયા સહિત ના મહાનુભવો નું સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું
વિશ્વ ના અસંખ્ય દેશો માં વિવિધ સેવા ઓ માટે જાણીતા ભરતભાઇ માંગુકિયા મૂળ સૌરાષ્ટ્ર ના ગારીયાધાર તાલુકા ના મોર્ડન વિલેજ પરવડી ના
હાલ સુરત શહેર ની એક ડઝન થી વધુ સંસ્થા પરમાર્થ સેવા મિશન શિક્ષણ આરોગ્ય પર્યાવરણ માનવ સેવા જીવદયા અનાથ અંધ અપંગ નિરાધાર વૃદ્ધ અસ્ક્ત આદિવાસી ડાંગ આહવા જેવા અંતરિયાળ વિસ્તારો માં અનેક સેવા સંસ્થા ની કરોડ રજૂ બની કામ કરી રહ્યા છે
ઉચ્ચ શિક્ષણ માટે દેશ વિદેશ માં વિદ્યાર્થી ઓ માટે આર્થિક મદદ ઉપરાંત રોજગાર માટે પ્લેટ ફોર્મ પૂરું પાડી માનવતા નું સુંદર કાર્ય કરે છે તેવો એ આજે દામનગર ની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત લઈ વિજીત બુક માં સુંદર સદેશ લખ્યો હતો
યુવાનો ની ભીડ પુસ્તકાલય તરફ ક્યારે વળશે ? યુવાનો એ વર્તમાન સમય માં પુસ્તકાલય તરફ વળવા ની તાતી જરૂર માધ્યમો નોંધ લે કે ના લે પણ દરરોજ એક સ્તકર્મ કરવું જોઈ એ પૃથ્વી નો સૌથી મોટો પ્રાકૃતિક ધર્મ એટલે દરેક જીવાત્મા નું કલ્યાણ છે તેમ જણાવ્યું હતું પુસ્તકાલય ની વ્યવસ્થા વિભાગો નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી પુસ્તકાલય ની મુલાકાત દરમ્યાન સંસ્થા ટ્રસ્ટી શ્રી એવમ સ્થાનિક અગ્રણી અમરશીભાઇ નારોલા સહિત વાંચક વર્ગ ની ઉપસ્થિતિ માં સંસ્થા ની વ્યવસ્થા શક્તિ સંચાલન આઉટ ઓફ પ્રિન્ટ અપ્રાપ્ય પુસ્તકો વિષયવારી લેખક વાઇજ ગોઠવણ પદ્ધતિ નિહાળી અભિભૂત થઈ આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.