ગાંધીનગરના ભૂતપૂર્વ કલેક્ટરે સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ
અડાલજના હરેશકુમાર પટેલ ગાંધીનગરમાં મામલતદાર તરીકે નોકરી કરે છે. તેમણે લાંગા સામે ફરિયાદ નોંધાવી છે કે, નાના ચિલોડામાં આવેલા સરવે નં. 233 જૂનો સરવે નં. 143 ખાતા નંબર 246 અને 13760 ચોરસ મીટર જગ્યામાં શરતભંગ થયો હોવાથી ખાલસા કરી દેવાનો હુકમ તત્કાલીન પ્રાંત અધિકારી દ્વારા કરાયો હતો, જેમાં ફેરફાર નોંધ 1336 વર્ષ 1970ના રોજ પડી હતી અને વર્ષ 1971માં પ્રમાણિત થઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.