**ઝાલોદ આપ પાર્ટીના અધ્યક્ષ સ્થાને ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છ ભારત મિશનની ઉજવણી કરવામાં આવી.** - At This Time

**ઝાલોદ આપ પાર્ટીના અધ્યક્ષ સ્થાને ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છ ભારત મિશનની ઉજવણી કરવામાં આવી.**


**આપ પાર્ટીએ ઝાલોદ ખાતે ૧૫૫મી ગાંધી જ્યંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી/સફાઈ અભિયાન થકી ઉજવણી કરી**

આજરોજ ઝાલોદ નગરપાલિકા ખાતે 155મી ગાંધી જયંતિ નિમિતે આમ આદમી પાર્ટી ઝાલોદના ઝાલોદ નગરપાલિકાના પ્રભારી અલ્પેશભાઈ ચારેલ સહપ્રભારી ઇકબાલભાઈ, રમેશભાઈ મેડા,વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસીયા, જિલ્લા મહિલા પ્રમુખ સૃતિબેન ડામોર શહેર પ્રમુખ કનુભાઈ બારીયા,તાલુકા પ્રમુખ કમલેશભાઈ હઠીલા સોસીયલ મીડિયા મહામંત્રી સાગરભાઈ આમલીયાર તેમજ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હાજર રહી મહાત્મા ગાંધીજીને સુતરની આંટી અર્પણ કરી ઝાલોદ નગરપાલિકામાં અલગ અલગ વોર્ડમાં સફાઈ કાર્યક્રમ હાથ ધરી ઉજવણી કરાઈ ...


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.