શામળાજી પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પકડવામાં સફળતા મળી .
શામળાજી પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન મારૂતી કંપનીની બલેનો ફોરવ્હિલ ગાડી નંબર . HR42E6092 ની માંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- ૬૦ કિં.રૂ .૯૦,૦૦૦ / - તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ .૨,૯૫,૦૦૦ / - ની રકમનો મુદ્દામાલ પકડવામાં સફળતા મળી
( શામળાજી = B શ્રી અભય ચુડાસમા સાહેબ , પોલીસ મહાનિરક્ષક શ્રી , ગાંધીનગર રેન્જ , તથા શ્રી સંજય ખરાત સાહેબ , પોલીસ અધિક્ષક શ્રી , અરવલ્લી મોડાસાનાઓ તરફથી અરવલ્લી જીલ્લામાં પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી થાય તે આશયથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગ રાખવા તથા બાતમીદારો રાખી માહીતી મેળવી વિદેશીદારૂની હેરાફેરીના કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ , મોડાસા વિભાગ મોડાસાઓના માર્ગદર્શન હેઠળ કામગીરીમાં રોકાયેલ હતા જે અન્વયે , આજરોજ શામળાજી પોલીસ સ્ટેશન હસ્તકની અણસોલ પોલીસ ચોકી ઉપર પો.સબ.ઇન્સ શ્રી વી.વી.પટેલ તથા સ્ટાફના માણસો સાથે ચેક પો.સ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન મારૂતી કંપનીની બલેનો ગાડી નંબર . HR42E6092 નો ચાલક આવતા તેની ગાડી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ -૬૦ કિ.રૂા .૯૦,૦૦૦ / મળી આવતા કરેલ અને ચાલકને અંગ ઝડતીમાંથી મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૫૦૦૦ / - તથા ગાડીની કિ.રૂ ૨,૦૦,૦૦૦ / - ની ગણી કુલ મુદામાલ કિ.રૂ .૨,૯૫,૦૦૦ / -- નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી પકડાયેલ ગાડીના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આમ , શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા. ( ૧ ) દિપાંશુ વિરેન્દ્રકુમાર જાતે.આર્યા ( પંજાબી ) ધંધો.અભ્યાસ હાલ રહે.સરગમ શોપીંગ સેન્ટર સુર્યમંજલી એપાર્ટમેન્ટ સુરત મુળ રહે .૧૯૮ / ૧૩ સિક્કા કોલોની સોનીપત તા.જિ.સોનીપત ( હરીયાણા )
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.