મહેસાણા જિલ્લા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા હરિદ્વાર થી કાવડિયા ગંગાજળ થી વડનગર હાટકેશ્વરદાદા ને જળાઅભિષેક કરવા આવ્યો હતો
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવમાં આજે શ્રાવણ વદ અમાસના દિવસે શ્રી અખિલ ભારતીય સંત સમિતિહિંદુ ઘર્મ સેના દ્વારા આયોજિત ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા સમરસ જળા અભિષેક ૧૮૨વિઘાનસભાઅને ૨૦૨પૌરાણિક શિવાલયો માં હરિદ્વાર નુ ગંગાજળ લ ઈ ને સંતો આવી ને વડનગર હાટકેશ્વર મહાદેવ મા ગંગા જળ નો અભિષેક કરવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહીહતી હરિદ્વાર માં ગયેલા સંતો મહંતો દ્વારા ગંગાજળ મહેસાણા થી કમાણા થઈ ને વડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર શિવલિંગ પર જળાઅભિષેક કરવા આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કમાણા નાગામ ભીમનાથ મહાદેવ ના મહંત જીલ્લા અખિલ ભારતીય સંત સમિતિ જીલ્લાના અધ્યક્ષ શ્રી અમરભારતીજી બાપુ ની આગેવાની હેઠળ મહંતશ્રી ગોપાલદાસજી બાપુ મહંત શ્રી શ્રી ક્ષીપ્રાગીરી બાપુ, મહેસાણા ગણપતિ મંદિરના મહંતશ્રી ઉમતા બળવંત માતાજી ના મંદિર ના મહંતશ્રી, વડનગર ખોડિયાર માતાના મંદિર ના મહંતશ્રી,હિન્દુ ઘર્મ સેના કાયૅકારી અઘ્યક્ષ અરવિંદ બાપુમહંતશ્રી, ચેહરઘામ શક્તિપીઠ ના મોદીપુર ખજાનચી કુણાલભાઈ બ્રહ્મભટ્ટ નવીનભાઈ જાની, વડનગર સેવાકીય પ્રવૃતિઓ કરતા તેવા પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ સાહેબ અને સંતો ની મોટી સંખ્યાની ઉપસ્થિત મા મંત્રોચ્ચારની અને શ્લોકો સાથે જળા અભિષેક કરવામાં આવ્યો હતો અને શ્રાવણ વદ અમાસના દિવસે હાટકેશ્વર મંદિર મા તો જેમ શિવ પોતે ઉતરી આવ્યા હોય તેવી અનુભૂતિ થઇ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.