સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરમાં આવેલ ગણપતભાઇ પટેલ હિંમત ઇંગ્લિશ સ્કૂલમાં તારીખ 23/12/23 ના રોજ પ્રિન્સિપાલ મેહુલભાઈ દ્વારા..... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગરમાં આવેલ ગણપતભાઇ પટેલ હિંમત ઇંગ્લિશ સ્કૂલમાં તારીખ 23/12/23 ના રોજ પ્રિન્સિપાલ મેહુલભાઈ દ્વારા…..


સાબરકાંઠાના-:
હિંમતનગરમાં આવેલ ગણપતભાઇ પટેલ હિંમત ઇંગ્લિશ સ્કૂલમાં તારીખ 23/12/23 ના રોજ પ્રિન્સિપાલ મેહુલભાઈ દ્વારા ફન ફેર એટલા કે આનંદ મેળાનું આયોજન કરેલ હતું..

જેમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કાર્ય કરીને તેને માણ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્ટોલમાં ફાસ્ટફૂડ થી લઇને ગેમ્સ અને કોલ્ડ્ડ્રીંકસ સાથે આનંદમેળાની મોજ કરી હતી..

જેમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય,સ્ટાફ તેમજ વાલીઓના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.