ગરબાડામાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરાઈ. - At This Time

ગરબાડામાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરાઈ.


ગરબાડા : ગરબાડા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મુસ્લિમ બંધુઓએ મસ્જિદોમાં સવારે નમાઝ અદા કરી હતી. રમઝાન માસના અંતે આવતી રમઝાન ઈદ, ઈબાદત અને દાનનો મહિમા વ્યક્ત કરે છે. જ્યારે બકરાઈદ ત્યાગ, બલિદાન અને કુરબાનીની વ્યક્ત કરે છે. ત્યારે ગરબાડા નગરમાં મુસ્લિમ બિરાદરો શ
ઈદ ના દિવસે સવારે મસ્જિદમાં જઈ ઈદની નમાઝ અદા કરી એક બીજાને ઈદની મુબારકવાદ પાઠવી હતી. ઈદ ના તહેવાર ને અનુલક્ષી નગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઈદના તહેવાર નિમિત્તે ગરબાડા પોલીસના જવાનોને ગળે લગાવી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.