ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ હાઇસ્કુલ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે ધ્વજવંદન આવતા મે મહિનામાં રીટાયર્ડ થનાર બંને ગુરુજીઓ શ્રી ભવાનસિંહજી વાઘેલા અને શ્રી યોગીનીબેન ભટ્ટના વરદ હસ્તે યોજાયું હતું. શાળાના પ્રમુખશ્રી જેઠાભાઇ કે પટેલ અને મંત્રી શ્રી રાજાભાઈ કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને અંતે સુપરવાઇઝર શ્રી આર.પી. વાલા અને આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે સૌ બાળકોને અભિનંદન સાથે આશીર્વાદ આપ્યા હતા. છેલ્લે સૌ પ્રસાદ લઈ અને વિદાયમાન થયા હતા.
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે
