જાફરાબાદ સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ રાખી કાયમી કરવાની માંગ સાથે રેલી કાઢી રજૂઆત કરી.. - At This Time

જાફરાબાદ સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ રાખી કાયમી કરવાની માંગ સાથે રેલી કાઢી રજૂઆત કરી..


જાફરાબાદ સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ રાખી કાયમી કરવાની માંગ સાથે રેલી કાઢી રજૂઆત કરી..

જાફરાબાદ સફાઈ કામદારોએ સફાઈ કામથી અળગા રહી કાયમી કરવા અને વારા સિસ્ટમ બંધ કરવા ની માંગ સાથે રજૂઆત કરવામાં આવી
સફાઈ કામદારોએ તારીખ 1 થી સફાઈ કામ બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો કાયમી કરવાની માંગ સાથે સૂત્રોચાર કરી રેલી કાઢી હતી તાત્કાલિક ધોરણે વારા સિસ્ટમ બંધ કરી કાયમી કરવાની માંગ કકરવામાં આવેલ
જાફરાબાદ સફાઈ કામદારો બે દિવસથી સફાઈ કામ બંધ કરતા જાફરાબાદ ની બજારોમાં કચરાના ઢગલા જોવા મળેલ


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.