માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા કોઠીમાં વિધાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી - At This Time

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા કોઠીમાં વિધાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી


શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા - કોઠી માં શિક્ષણ દિન નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તથા વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષક તરીકે ફરજ બજાવતા ગર્વ અનુભવ્યો. અને જીવનમાં એક શિક્ષકનું મહત્વ અને તેની વિદ્યાર્થી પ્રત્યેની જીવનશૈલી કેવી હોય તેનો અનુભવ કર્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.