આજ રોજ ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ભારતીય જન પૂર્વરક પરિયોજના હેઠળ ભારત મોપનું લોન્ચિંગ
આજરોજ ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ભારતીય જન પૂર્વરક પરિયોજના હેઠળ ભારત મોપનું લોન્ચિંગ હિંમતનગરના કૃષિ સેવા કેન્દ્ર ખાતે કંપનીના ચીફ મેનેજર શ્રી આરપીસિંગ સાહેબના વરદ હસ્તે ખેડૂતોની હાજરીમાં કરવામાં આવ્યુ આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વન નૅશન વન ફર્ટિલાઇઝર્સ નું ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમાં હવે દરેક ખાતરમાં બ્રાન્ડ કેન્સલ કરી ફક્ત ભારતીય જન ઉર્વરક પરિયોજના મો એક ડિઝાઇન વાળી બેગ સમગ્ર દેશમાં આ ખાતરો ઉપલબ્ધ થશે તેથી ખેડૂતોને બ્રાન્ડના લીધે જે ખાતરોની અછત અને કાળા બજારમાં વેચાણ થતું હતું તે હવે બંધ થશે અને ખેડૂતોને સપ્લાય રાસાયણિક ખાતરો નિ મળી રહેશે શ્રી વીડી ચૌધરી સાહેબે જણાવ્યું કે ભારત સરકાર ખેડૂતોની ખાસ કાળજી રાખીને
સમયસર ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાવે છે અને ખેડૂતોને વ્યાજબી ભાવે મળી રહે તે મુજબ સમયસર સબસીડી પણ આપી રહી છે શ્રી વિરમભાઈ પટેલે જણાવ્યું કે અમો ગર્વ અનુભવીએ છીએ કે આઈ પી કંપની દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા રાસાયણિક ખાતરો ખેડૂત ભાઈઓને વિતરણ કરી ખેડૂતોની આવક વધારવાનો પ્રયત્ન કરે છે આ પ્રસંગને મગનભાઈ પટેલ સાહેબ અને ચૌધરી ભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર
મોહમ્મદ શાફી તાંબડીય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.