વીરપુર બેંક ઓફ બરોડા માં લગાવેલ A. C છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં…. - At This Time

વીરપુર બેંક ઓફ બરોડા માં લગાવેલ A. C છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં….


બેંક બરોડામાં રોજિંદા હજારોની સઁખ્યામાં ગ્રાહકો આવતા હોય છે પરંતુ A. C બંધ હોવાને કારણે ગ્રાહકો ગરમીમાં બફાયા....

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડા માં રોજિંદા હજારોની સઁખ્યામાં બેંક ના કામકાજ અર્થે ગ્રાહકો આવતા હોય છે અને બેંક માં લાઈનમાં ઉભા હોય છે. પરંતુ આ કાળકાજ ગરમીમાં બેંક માં લગાવેલ A. C છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો લાઈનમાં ઉભા રહી ગરમીમાં બફાવા માટે મજબુર બન્યા છે. ત્યારે ગ્રાહકો ની લાગણી સાથે માંગણી છે ke ઝડપથી તત્કાલીન બેંક ઓફ બરોડામાં A. C શરૂ કરાવામાં આવે જેથી કરીને બેંક માં આવતા ગ્રાહકો નિરાંતે તેમનું કામ પતાવી શકે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.