નેત્રંગ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને SIRD સંસ્થા દ્વારા તાલુકા પંચાયત ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ - At This Time

નેત્રંગ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને SIRD સંસ્થા દ્વારા તાલુકા પંચાયત ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ


નેત્રંગ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને SIRD સંસ્થા દ્વારા તાલુકા પંચાયત ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ..

ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને SIRD સંસ્થા દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ફેઝ - ૨ અંતગર્ત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સરપંચ અને તલાટી કમ મંત્રીઓની નેત્રંગ તાલુકા પંચાયત સભાખંડ ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી...જેમાં માસ્ટર ટ્રેનર તરીકે 1)સુનીલ પડ્યા SIRD trenar તેમજ બીજા ૨)ટ્રેનર તરીકે બશીર નોઈડા SIRD TRENAR દ્વારા તાલીમ આપવામાં આવી હતી

ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને SIRD સંસ્થા દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ફેઝ - ૨ અંતગર્ત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સરપંચ અને તલાટી કમ મંત્રીઓની નેત્રંગ તાલુકા પંચાયત સભાખંડ ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image