દેવ ડેમના ૬ દરવાજા આંશિક ખોલવામાં આવ્યા.
પાણીની આવક વધતા દેવ ડેમના ૬ દરવાજા આંશિક ખોલવામાં આવ્યા દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળે છે . જેને અનુલક્ષીને દેવ અને ઢાઢર કાંઠે આવેલા વડોદરા જિલ્લાના ગામોમાં એલર્ટ રહેવા અને સયાજીગંજ નાગરિકોને સલામત સ્થળ પર ખસી જવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.