બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી નું ગેરંટી કાર્ડ નું અભિયાન
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી નું ગેરંટી કાર્ડ નું અભિયાન
બોટાદ જિલ્લામાં જયારે કેજરીવાલ નું રોજગાર ગેરંટી કાર્ડ આપવામાં આવે છે ત્યારે લોકો ને સમજાવવામાં આવે છે જો આમ આદમી પાર્ટી ની સરકાર આવી તો બેરોજગાર ને પ્રત્યેક બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે છે
જો આમ આદમી પાર્ટી ની સરકાર આવી તો જ્યાં સુધી નોકરી નાં મળે, ત્યાં સુધી પ્રત્યેક બેરોજગાર ને ₹3000 પ્રતિ માસ બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું પ્રાપ્ત થશે.
જો આમ આદમી પાર્ટી ની સરકાર આવી તો આશરે 10 લાખ સરકારી નોકીઓમાં ભરતી કરવામાં આવશે.
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું .
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.