સંજેલી તાલુકાની કન્યા શાળા વિદ્યાલય ખાતે વિધાર્થી વાલી સંમેલન યોજાઓ
આજરોજ સંજેલી તાલુકાની કન્યા વિદ્યાલય શાળા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય,સંજેલી ખાતે વાલી સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું જેમાં સંચાલન મંડળના પ્રમુખશ્રી બારીયા રમીલાબેન સરદારસિંહ હાજર રહ્યા જેમાં E-kyc,DBT,આધારલિંક,આધાર અપડેટ તેમજ ધોરણ-10 અને ધોરણ-12 ના બોર્ડ નાપરિણામલક્ષી માર્ગદર્શન અને APAAR ID માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમ ના અધ્યક્ષ થાને સંચાલન મંડળના પ્રમુખશ્રી રમીલાબેન બારીયા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું જે શાળાના મદદનીશ શિક્ષકશ્રી દિનેશભાઈ ડી મછાર દ્વારા શિષ્યવૃતિ ના ફોર્મ ભરવા માટે જરુરી E-Kyc આધાર અપડેટ,તેમજ બેંક ખાતામાં આધારલિંક એટ્લે DBT જેવી બાબતોનું ખુબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું આ શાળાના ઉચ્ચત્તર વિભાગના શિક્ષકશ્રી શૈલેશભાઈ કે લિંમાણી દ્વારા સરકારશ્રીની નવી યોજના APAAR ID વિશેષ જાણકારી આપવામાં આવી ધોરણ-10 અને ધોરણ- 12 ના બોર્ડના પરિણામ બાબતે શાળાના મદદનીશ શિક્ષક શ્રી જે .એમ .પ્રજાપતી અને શ્રી પી.એસ.બારીયા દ્વારા જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.